હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th May 2026
જય તન્નાનો આજે ૨૦મો જન્મદિવસ

રાજકોટ તા. ૯: એડવોકેટ નિલેષભાઇ તન્નાના પુત્ર ચિ. જય તન્નાનો આજે ૨૦મો જન્મદિવસ છે. કોલેજમાં અભ્યાસ સાથે યુપીએસસીની તૈયારી કરી હેલા જયને મમ્મી, પપ્પા, પત્રકાર ભાઇ દિપેન તન્ના અને પરિવારજનો, મિત્રો દ્વારા સતત શુભેચ્છાઓ અને આશીર્વાદ મળી રહ્યા છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
