News of Monday, 11th May 2026
ડિજિટલ મિડીયાના કેમેરામેન હર્ષ ભટ્ટીનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૧ઃ ડિજિટલ મિડીયાના પ્રતિભાશાળી કેમેરામેન હર્ષ ભટ્ટી (૯૪૨૭૨ ૭૭૪૮૮)નો આજે જન્મઘ્વિસ છે. રાજકીય અને સામાજિક આગેવાનો, પત્રકાર મિત્રો તેમજ મિત્રવર્તુળ દ્વારા સતત શુભેચ્છા મળી રહી છે. હર્ષ ભટ્ટી પોતાની કેમેરાની અનોખી કળા દ્વારા માત્ર દૃશ્યો નહીં પરંતુ પળોની લાગણીઓને પણ જીવંત બનાવી દે છે. તેમની મહેનત, ક્રિઍટિવિટી અને હંમેશા હસતા ચહેરાથી મીડિયા ક્ષેત્રમાં ઍક આગવી ઓળખ ઉભી થઈ છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
