News of Tuesday, 12th May 2026
ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી મહેન્દ્ર ત્રિવેદીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત ભાજપના જુના અને જાણીતા અગ્રણી મૂળ ભાવનગરવાળા શ્રી મહેન્દ્ર ત્રિવેદીનો જન્મ તા.૧૨મે ૧૯૫૪ના દિવસે થયેલ આજે ૭૩માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ ૪ વખત ભાવનગરમાંથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. યુવા સેવા સાંસ્કૃતિક તેમજ ગૃહ વિભાગના રાજય કક્ષાના મંત્રી તરીકે રહી ચૂકયા છે. એક સમયે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન પણ હતા.
મો.૯૮૨૫૦ ૩૫૮૩૩ ગાંધીનગર.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
