<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ધવલ ખીમાણીનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ યુવા રઘુવંશી વોર્ડ નંબર ૧,૨ અને ૧૪ ના ભાજપના કાર્યકર્તા ધવલભાઇ ખીમાણીનો આજે જન્‍મદિવસ છે. એટલાન્‍ટિસ હિલ્‍સ સોસાયટીના કમિટી મેમ્‍બર છે. જલારામ પ્રાર્થના મંદિર (ગ્રીન લીફ કલબ નજીક)ના સભ્‍ય છે,  બહાઉદીન કોલેજ જુનાગઢના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. વ્‍યવસાયે તેઓ જમીન મકાનના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે.  વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, અંજનાબેન મોરઝરિયા, સેજલબેન ચૌધરી, પરેશભાઈ ઠાકર વગેરે દ્વારા તેમને શુભેચ્‍છાઓ આપવામાં આવેલ છે.(મા.  ૯૦૩૩૦ ૧૨૫૮૨)

(2:15 PM IST)