<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના પી.સી. ભટ્ટનો જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪: જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના પી. સી. ભટ્ટનો આજે જન્‍મદિવસ છે.

સમાજ સેવામાં હંમેશા તત્‍પર રહેતા અને રકતદાન મહાદાન સમજી લોહીની કોઇપણને જરૂર હોય તાત્‍કાલીક વ્‍યવસ્‍થા કરી આપતા આ સેવાભાવી પી. સી. ભટ્ટને જન્‍મદિન નિમિતે મો. નં. ૯૭૧૪૧ ૮૩ર૧ર ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:41 AM IST)