News of Thursday, 14th May 2026
જુનાગઢના સેવાભાવી દેવાંગ વ્યાસનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪: જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના ખજાનચી અને સેવાભાવી દેવાંગ વ્યાસનો આજે જન્મ દિવસ છે.
સમાજ સેવા માટે હંમેશા તત્પર રહી ૧૦૮ જેવી સેવા આપતા દેવાંગભાઇને જન્મદિન નિમીતે મો. નં. ૯૮૯૮૯ ૩૯૪૬પ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
