News of Friday, 15th May 2026
વેરાવળના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવીનો જન્મદિવસ

(મીનાક્ષી ભાસ્કર વૈધ દ્વારા) પ્રભાસપાટણ,તા.૧૫: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ના બાહોશ અને કાર્યદક્ષ પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન.ગઢવી નો ૧૫ મે એ જન્મદિવસ ગાંધીનગર ખાતે તારીખ ૧૫ -૫ -૧૯૮૫ ના રોજ જન્મેલા તેઓ ૨૦૧૦ માં ગુજરાત પોલીસમાં જોડાયા ૨૦૧૦ થી ૨૦૧૭ આણંદ પીએસઆઇ ૨૦૧૭ થી ૨૦૨૨ પંચમહાલ પીએસઆઇ ૨૦૨૨ થી ૨૦૨૪ પ્રમોશનથી પીઆઇ એ.સી.બી અમદાવાદ ૨૦૨૪ થી ગીર સોમનાથ એસ.ઓ.જી તાલાળા અને હાલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વેરાવળ સીટી સર્વેત્ર સારી કામગીરી રહી વેરાવળ ખાતેના કાર્યકાળ દરમિયાન જિલ્લાની સહબ્રાન્ચો. સ્ટાફ .જિલ્લા પોલીસવડાનું માર્ગદર્શન અને અંગત સુઝબુઝથી અનેકો ગુન્હાઓ ડિટેક્ટ કર્યા તેમના જન્મદિવસે ઠેર -ઠેરથી હાર્દિક શુભેચ્છાઓનો વરસાદ ઉપર થઈ રહ્યો છે મોબાઈલ નંબર ૯૬૮૭૫૦૪૭૩૩
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
