News of Monday, 18th May 2026
ટ્રાફિક શાખાના હેડકોન્સ. હીનાબેન બ્લોચનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧૮: ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતાં હીનાબેન એચ. બ્લોચનો આજે ૩૨મો જન્મદિવસ છે. ૨૦૧૫માં પોલીસમાં ભરતી થયા બાદ તેમણે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે. આજે તેમને જન્મદિવસ નિમીતે અધિકારીઓ, સાથી કર્મચારીઓ અને સગા સંબંધી તરફથી સતત શુભેચ્છાઓ મળી રહી છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
