હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
વલસાડના ભાજપના ધારાસભ્ય ભરત પટેલનો જન્મદિન

રાજકોટ, તા.૨૦ : દક્ષિણ ગુજરાતના વલસાડ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી ભરત કીકુભાઈ પટેલનો જન્મ તા.૨૦ મે ૧૯૫૬ ના દિવસે થયેલ. આજે ૭૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઅો અગાઉ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી ધારાસભ્ય તરીકે રહી ચૂકયા હતા. ખેતી અને વેપાર સાથે સંકળાયેલા છે. વલસાડ તાલુકા કોળી સમાજ, તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ, દક્ષિણ ગુજરાત કોળી પટેલ મંડળ, પારડી ગ્રામ પંચાયત વગેરે સંસ્થાઅોમાં તેમનું યોગદાન છે. વાંચન, ક્રિકેટ, લોકસેવા, ભજન વગેરે તેમને ગમતી પ્રવૃતિ છે. મો.૯૬૩૮૩ ૩૫૯૫૧ વલસાડ.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
