હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
મિહિર માટીયાનો આજે જન્મદિવસ

રાજકોટ : મિહિર માટીયા જેઓ શ્રી કૈલાસ કો-ઓપરેટીવ સોસાયટી લી.ના વાઇસ ચેરમેન છે. તેમનાં પિતા હરિભાઇ માટીયા માલધારી સમાજના આગેવાન છે. બે ભાઇઓ અને એક બેન છે. તેઓ જીવનનાં ર૪ વર્ષ પૂર્ણ કરી રપમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. (મો. ૯૦પ૪૮૩૯૯રર)
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
