હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા એડવોકટ જીતેશ યાદવ

રાજકોટઃ રેવન્યુ ક્ષેત્રના જુના અને જાણીતા યુવા એડવોકેટ શ્રી જીતેશ વિ. યાદવ માટે આજે યાદગાર દિવસ છે. ૧૯૯પ ના વર્ષ ર૦ મે ના રોજ તેમનો જન્મ થયેલ પ્રગતિશીલ જીવનના ૩ર માં વર્ષની કેડીએ કદમ માંડયા છે.
રાજકોટ રેવન્યુ વકીલાતના ક્ષેત્રે જાણીતા શ્રી હેમાંશુ પી. શીશાંગીયા સાથે રહી નામના મેળવી તેમની નિષ્ઠા અને પ્રતિષ્ઠા સાથે શુભત્વથી શોભી રહયા છે. મો. નં. ૮૧૪૦૦ ૦૦૭૯૦/૮૮૬૬૦ ૪૫૫૦૯
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
