News of Thursday, 21st May 2026
જામજોધપુરના સામાજીક યુવા અગ્રણી મિતેષ સોઢાનો જન્મ દિવસ

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર, તા.૨૧: મૂળ જામજોધપુરના હાલ રાજકોટ સ્થિત સામાજીક યુવા અગ્રણી મિતેષ અરૂણભાઈ સોઢાનો આજે તા.૨૧ ના રોજ જન્મ દિવસ છે.
સગા સ્નેહી શુભેચ્છક મિત્રો દ્વારા શુભેચ્છાનો ધોધ વહી રહયો છે
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
