<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

શિક્ષણ વિભાગના નાયબ સચિવ જયદેવસિંહ વાઘેલાનો જન્‍મદિન

 

રાજકોટઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી જયદેવસિંહ વાઘેલાનો જન્‍મ તા. ર૧ મે ૧૯૮૪ ના દિવસે થયેલ આજે ૪૩ માં વર્ષના દ્વારે પહોચ્‍યા છે. તેઓ ટેકનિકલ શિક્ષણને લગતી કામગીરી સંભાળી રહયા છે. આ અગાઉ આદિજાતિ વિકાસ વિભાગમાં ફરજ બજાવતા હતા.

મો. ૯૯૭૮૪ ૦૧૪૮૬ ગાંધીનગર

(3:41 PM IST)