<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

મ્‍યુઝિક ડિરેક્‍ટર ડો. ઉત્‍પલ જીવરાજાનીનો આજે જન્‍મદિવસ

રાજકોટ : ગુજરાતનું ગૌરવ એવા પ્રતિભાશાળી મ્‍યુઝિક ડિરેક્‍ટર અને કમ્‍પોઝર, જે અનેક નામી કલાકારો સાથે ખભે ખભા મિલાવીને સંગીત અને સંસ્‍કળતિની અવિરત સેવા કરી રહ્યા છે, ગુજરાતી સંસ્‍કળતિને જાળવી રાખનાર અને સંસ્‍કળત ભાષામાં જેમની અદભુત પકડ છે તેવા ડો.ઉત્‍પલ જીવરાજાનીનો અજે જનમદિવી છે. તેમના સુપરહિટ ગીતો જે હર એક ગરબામાં ગવાતા હોઈ છે તે ‘‘આંબુડું જાંબુડું'' અને ‘‘ડીજે ટીટોડા'' ને લોકોએ ખૂબ પ્રેમ આપ્‍યો છે ત્‍યારે તેમની યુટયુબ ચેનલ એએમઇ ગુજરાતી અને એએમઇ સંગીત સરીતામાં પણ પોતાના કમ્‍પોઝ અને ગાયેલા ગીતો સાંભળી શકાય છે. તેમના જન્‍મદિવસે તેઓને અભિનંદન વર્ષા થઇ રહી છે.

(10:36 AM IST)