તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Saturday, 23rd May 2026
વિનય બોરીચાનો જન્મદિવસ

રાજકોટ : યુવા અગ્રણી વિનય બોરીચાનો આજે જન્મદિવસ છે.
તેઓ સમાજસેવા અને યુવાનો સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોમાં સક્રિય રહેતા હોય છે. તેમના જન્મદિવસે સેવા કાર્યોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મિત્ર વર્ત્તુળ તરફથી તેમને શુભેચ્છાઓ વરસી રહી છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
