હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 23rd May 2026
મિતલભાઇ ખેતાણીના પુત્ર માનસનો કાલે જન્મ દિવસ : વૃધ્ધાશ્રમમાં આનંદોત્સવનું આયોજન

રાજકોટ તા. ૨૩ : મિતલભાઇ નરોતમભાઇ ખેતાણી અને શ્રીમતી ડીમ્પલબેન ખેતાણી (મો.૯૩૨૭૭ ૯૫૯૫૮)ના સુપુત્ર ચિ. માનસનો કાલે ૧૮મો જન્મ દિવસ છે. અનોખી ઉજવણી કરવા આવતી કાલે તા. ૨૪ ના સાંજે ૫.૩૦ થી ૯.૩૦ સદ્દભાવના વૃધ્ધાશ્રમ, જામનગર રોડ, પડધરી પહેલા રાજકોટ ખાતે આનંદોત્સવ અને સંગીત સંધ્યાનું આયોજન કરાયુ છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
