News of Monday, 25th May 2026
ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાનો જન્મદિવસ

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા તા.૨૫: તાલુકા લજાઈ ગામના યુવા સેવાભાવી અને ખેડૂત પુત્ર ગૌતમભાઈ વલમજી ભાઈ વામજા નો જન્મ ૨૫/૫/૧૯૯૨ ના રોજ ખેડૂત પરિવાર મા થયો હતો તેમના પિતા વલમજી ભાઈ માતા દયાબેન બંને એક દિવસ સ્વધામ પધાર્યા તેમના આશીર્વાદ થકી આજે અનેક સેવાકીય કાર્ય સાથે જોડાયેલ છે હર હંમેશા ખેડૂતો ના પ્રશ્ન ને વાચા આપે છે હાલ મા ટંકાર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ટંકારા લાઇન્સ ક્લબ ના પ્રમુખ સરદાર ધામ ટંકારા પ્રમુખ લાઇન્સ ક્લબ 3232j ડ્રિસ્ટ્રીક પ્રોજેક્ટ ચેરમેન સેવારૂપી જવાબદારી નિભાવી રહ્યા છે આજે તેમની જન્મદિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
