News of Monday, 25th May 2026
ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક તેજસ ત્રિવેદીનો જન્મદિન

રાજકોટઃ યુવા બ્રહ્મ અગ્રણી અને ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક અને ભૂદેવ સેવા સમિતિના ચેરમેન તેમજ ભૂદેવ ટાઇમ્સના તંત્રી, ભૂદેવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી, હડિયાળા ચોવીસી તડગોળના પ્રમુખ, કામધેનુ ગૌશાળાના ટ્રસ્ટી, અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા તેજસ ત્રિવેદીનો ગઇ કાલે જન્મદિન હતો. તેઓ દર વર્ષે રાજકોટ કા રાજા ગણેશોત્સવનું આયોજન કરે છે. મો. ૯૯૦૪૦ ૦૪૮૩૮
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
