<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

નવસારીના મ્‍યુ. કમિશનર જયેશ ઉપાધ્‍યાયનો જન્‍મદિન

 

રાજકોટ : નવસારીના નવા મ્‍યુનિસીપલ કમિશનરશ્રી જયેશ બાબુલાલ ઉપાધ્‍યાયનો જન્‍મ તા. ર૬ મે ૧૯૭૦ ના દિવસે થયેલ. આજે પ૭માં  વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ખેતીવાડી વિભાગના અધિકારી છે. સાબરકાંઠાના વતની અને ર૦૧૯ ની ચેના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. આ અગાઉ અમદાવાદમાં ડે.મ્‍યુ. કમિશનર તરીકે ફરજ બજાવતા હતાં. મો. ૯૯રપ૮ ૧૧૩૬૯ નવસારી

(12:20 PM IST)