<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

જુનાગઢના યુવા પત્રકાર યજ્ઞેશ ભટ્ટનો જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ર૬: જુનાગઢના યુવા પત્રકાર યજ્ઞેશભાઇ ભટ્ટનો આજે ૪૩ મો જન્‍મદિવસ છે.

અખબારી જગત સાથે સંકળાયેલ અને પ્રજાના પ્રશ્નોને વાંચા અપાવવા હંમેશા કાર્યરત રહેતા યજ્ઞેશભાઇને જન્‍મદિન નિમીતે મો.નં. ૯૬૮૭૩ ૩૮૪૮૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:22 PM IST)