News of Wednesday, 27th May 2026
યુવા કથાકાર આદીત્યભાઇ શાસ્ત્રીનો આજે જન્મદિવસ

(મનિષ દવે) ભાવનગર : મુંબઇના યુવાભાગવત પ્રવકતા પૂ. આદિત્યભાઇ કે. શાષાીજીનો આજે જન્મદિવસ છે. તેઓ બહુ ભાષીકથાઓ દ્વારા જાણીતા છે. શ્રીમદ્ ભાગવત. ભગવતગીતાની ત્રણ ભાષામા વ્યાખ્યાન શ્રોતાઓને પ્રભાવીત કર્યા છે
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
