<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

લઘુ ઉદ્યોગ કમિશનર ક્ષિપ્રા અગ્રેનો જન્‍મદિન

રાજકોટઃ નવસારીના  ભુતપુર્વ જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રેનો જન્‍મ તા.૨૭ મે ૧૯૮૮ના દિવસે થયેલ. આજે ૩૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ મહારાષ્‍ટ્રના વતની અને ૨૦૧૩ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ હાલ માઇક્રો, સ્‍મોલ એન્‍ડ મીડીયમ એન્‍ટરપ્રાઇસીઝ કમિશનર તરીકે નિયુકત થયા છે.ભૂતકાળમાં વલસાડમાં પ્રાંત અધિકારી અને જિલ્લા કલેકટર, ભરૂચમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરતમાં રીજીયોનલ મ્‍યુનિસીપાલીટી કમિશનર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં.૦૭૯-ર૩રપ૮૩૭૩ (મો. ૯૯૭૮૪ ૦૬૨૧૫) ગાંધીનગર.

(11:22 AM IST)