<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેન્‍દ્રસિંહ વાળાનો જન્‍મદિવસ

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણાના રહીશ અને રાજકોટ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેન્‍દ્રસિંહ વાળાનો આજે તા. ર૮ મે ના રોજ જન્‍મદિવસ છે સરળ સ્‍વભાવના અને દરેક સમાજના લોકો સાથે બહોળો સંપર્ક ધરાવતા સુરેન્‍દ્રસિંહ વાળાને આજે તેમના જન્‍મદિને સગા, સ્‍નેહીઓ, મિત્રો તેમજ રાજકીય તથા સામાજીક આગેવાનોએ શુભેચ્‍છાઓ પાઠવી હતી. મો. નં. ૯૭ર૭૯ ૯૯૪૪૪

(3:55 PM IST)