તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 29th May 2026
પ્રવાસન નિગમના જોઇન્ટ એમ.ડી. કુલદીપસિંહ ઝાલાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત પ્રવાસન નિગમના સંયુકત વહીવટી સંચાલક શ્રી કુલદીપસિંહ એસ. ઝાલા (અધિક કલેકટર)નો જન્મ તા. ર૯ મે ૧૯૭૯ ના દિવસે થયેલ આજે ૪૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ધ્રાંગધ્રાના વતની છે.
શ્રી કે.એસ. ઝાલા ભુતકાળમાં આણંદમાં પ્રાંત અધિકારી રાજકોટ સ્ટેમ્પ ડયૂટીમાં નાયબ કલેકટર, કચ્છ અને વડોદરામાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં. ૦૭૯-૨૩૯૭૭૨૫૮
મો. ૯૯૨૫૦ ૦૭૩૨૦ ગાંધીનગર
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
