તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 29th May 2026
સુરત સ્થિત અધિક કલેકટર આર.સી. પટેલનો જન્મદિન

રાજકોટઃ સુરત ખાતે પ્રાદેશિક નગરપાલિકા કમિશનર કચેરીમાં અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી આર.સી. પટેલનો જન્મ તા. ર૯ મે ૧૯૮૦ ના દિવસે થયેલ આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ અમદાવાદ પંથકના વતની છે. અગાઉ સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં નાયબ કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં. ૦૨૬૧-૨૫૦૦૦૯૮
મો. ૯૯૨૫૬ ૪૫૩૪૪ સુરત
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
