<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ગિર સોમનાથના નિવાસી અધિક કલેકટર રાજેશ આલનો જન્‍મદિન

રાજકોટઃ ગિર સોમનાથ જિલ્લા અધિક નિવાસી કલેકટર રાજેશ આલનો આજે ર૯ મે ના જન્‍મદિવસ છે.  તા. ર૯-પ-૮૪ ના રોજ સુરેન્‍દ્રનગર ખાતે જન્‍મેલા આજે ૪૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

રાજેશ આલ ગોંડલ-અમદાવાદ અભ્‍યાસ કરી ર૦૧૧માં વહીવટી સેવામાં જોડાયેલા હતા. નવસારી રાજકોટમાં કોરોના કાળ દરમ્‍યાન ગોંડલથી તેઓને ખાસ ફરજ ઉપર મુકવામાં આવયા હતા જયાં તંત્રની સુપેરે કામગીરી બજાવી હતી. ગોંડલના મામલતદાર તેમજ જુનાગઢ અમરેલીમાં નાયબ કલેકટર તરીકે ફરજ બજાવી ચુકેલ છે. ઓછું બોલવું, કામ પ્રત્‍યે લગન, નકકર ધ્‍યેય અને સારા સ્‍વભાવ સાથે પરિશ્રમી રાજેશ આલને (મો. ૯૭ર૭૭ પ૬૪૪૮) ઉપર શુભેચ્‍છા વરસી રહી છે. 

 

(11:23 AM IST)