તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 29th May 2026
જુનાગઢ રાજગોર બ્રાહ્મણ ર્બોડિંગના ઉપપ્રમુખ જગદીશભાઈ મહેતાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃતા.૨૯: જુનાગઢ યુવક મંડળના ટ્રસ્ટી, સક્રિય સભ્ય અને રાજગોર બ્રાહ્મણ ર્બોડિંગના ઉપ્રમુખ, સેવાભાવી અગ્રણી જગદીશભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે.
જ્ઞાતિના સેવાકાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા જગદીશભાઈને જ્ઞાતિજનો, મિત્રો અને શુભેચ્છકોએ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. સામાજિક અને ધાર્મિક પ્રવળત્તિઓમાં તેમનું યોગદાન પ્રેરણાદાયી રહ્યું છે. (મો. ૯૮૨૫૩ ૭૨૦૦૪)
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
