હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 30th May 2026
કાલે મહેસુલ વિભાગના નાયબ સચિવ ભાવિન પટેલનો જન્મદિન

રાજકોટ, તા.૨૯: રાજયના મહેસુલ વિભાગના નાયબ સચિવ (જમીન) તરીકે ફરજ બજાવતા શ્રી ભાવિન પટેલનો જન્મ તા.૩૧ મે ૧૯૮૧ના દિવસે થયેલ કાલે ૪૫માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ બી.એ.,પી.જી.ડી.બી.એ. ની પદવી ધરાવે છે. તેઓ અગાઉ તત્કાલીન કેબીનેટ મંત્રી શ્રી જયેશ રાદડિયાના અંગત સચિવ તરીકે રહી ચુકયા છે.
ફોન નં.૦૭૯- ૨૩૨૫૧૫૧૭ મો.૯૪૨૭૦ ૫૮૯૫૨ ગાંધીનગર.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
