હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 30th May 2026
અમરેલીના એડવોકેટ રશ્મિકાંત ત્રિવેદીનો જન્મદિન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩૦: એડવોકેટ રશ્મિકાંત બી. ત્રિવેદીનો આજે જન્મદિવસ છે. તેઓ ભાજપના સક્રિય સભ્ય તેમજ અમરેલી શહેર ગ્રાહક સુરક્ષા મંડળીનાં મંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ માનવ અધિકાર સેલનાં પૂર્વ કારોબારી સભ્ય રહી ચૂકેલ છે. તથા વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે.
શ્રી ત્રિવેદીને તેમના જન્મદિન નીમીતે તેમના મિત્ર વર્તુળ, સગા-સ્નેહીજન તેમજ સામાજિક આગેવાનો દ્વારા જન્મદીનની શુભકામના તેમજ સર્વો દ્વારા મો. ૯૪ર૬પ પર૭૧૯ ઉપર શુભેચ્છાઓ મળી રહેલ છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
