<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

ઉદ્યોગપતિ રમેશ જાવિયાનો આજે જન્‍મદિનઃ ૫૭માં વર્ષમાં પ્રવેશ

 

રાજકોટ, તા.૩૦: જામજોધપુર ના વતની અને ઉદ્યોગપતિ રમેશભાઈ જાવિયાનો આજે જન્‍મદિન છે. તા. ૩૦-૫-૬૯ ના રોજ જામજોધપુર ગામે જન્‍મેલા રમેશભાઈ જાવિયાનો આજે ૫૭મો જન્‍મદિન છે. હસમુખા સ્‍વભાવના રમેશભાઇ જાવિયા એ નાના પાયેથી શરૂઆત કરી ફલેક્ષ બેનર પ્રિન્‍ટીંગ ક્ષેત્રે સૌરાષ્ટમાં મોટું નામ ધરાવતા શ્‍યાન ટેકનોલોજીસના તેઓ મેનેજીંગ ડાયરેકટર તથા અમદાવાદમાં કાર્યરત મિરેકલ પ્રિન્‍ટસના ડાયરેકટર છે.

વ્‍યવસાયિક ઉપરાંત તેઓ સામાજીક ક્ષેત્રે સૌરાષ્‍ટ્ર કડવા પટેલ સાંસ્‍કળતિક મંડળ પશ્‍ચિમ સમાજ અમદાવાદના પ્રમુખ, ઉમિયાધામ સિદસર સંગઠન અમદાવાદના પ્રમુખ, ઉમિયાધામ સિદસર ધ્‍વજા સમિતિના મંત્રી, ઉમિયાધામ મંદિર ગાંઠીલાના કારોબારી સભ્‍ય, ઉમા ચેરીટેબલ ટ્રસ્‍ટના કારોબારી સભ્‍ય, એસ.એ.યુ.કે.પી. વેલ્‍ફેર ફાઉન્‍ડેશનના ડીરેકટર તરીકે જવાબદારી નીભાવી રહયા છે. બહોળુ મિત્રવર્તુળ ધરાવતા રમેશ જાવિયાને (મો. ૯૮૭૯૫ ૭૪૭૯ર) પર જન્‍મદિન પ્રસંગે અભિનંદનો વરસી રહ્યા છે

(3:35 PM IST)