તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 1st June 2026
રણજીતભાઇ વાઢેરનો આજે જન્મ દિવસ
અભિનદન અવિરત ચાલુઃ RK સિલ્વર એન્ડ ગોલ્ડ કંપનીના

રાજકોટ તા. ૧: આજે સિલ્વર ગોલ્ડ માટે ખૂબ જાણીતી એવી કંપની RK સિલ્વર એન્ડ ગોલ્ડ કંપનીના રણજીતભાઇ ખેંગારભાઈ વાઢેરનો જન્મ દિવસ છે. વિશાળ શુભેચ્છક વર્ગ ધરાવતા રણજીતભાઇ પર અભિનંદન વર્ષા (૯૮૨૪૨ ૧૦૮૩૨) પર અવિરત ચાલુ છે.
કારડીયા રાજપૂત સમાજ ( બેડીપરા) ના ખજાનચી જેવા હોદ્દા પર રહેલ રણજીતભાઇ સમાજના અગ્રણી હોવા સાથે ખૂબ આદર ધરાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી સિલ્વર એન્ડ ગોલ્ડ સાથે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં પણ સારું કાઠુ કાઢનાર રણજીતભાઇ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે પારિવારિક સંબંધ ધરાવે છે
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
