હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 1st June 2026
રાજયસભાના ભાજપના સભ્ય બાબુભાઇ દેસાઇનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના રાજયસભાના ભાજપના સભ્ય શ્રી બાબુભાઇ દેસાઇનો જન્મ તા. ૧ જુન ૧૯પ૭ ના દિવસે થયેલ આજે ૭૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ કાકરેજથી (બનાસકાંઠા) ભાજપના ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. તે વખતે તેમણે શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ મેળવ્યો હતો. તેઓ પ્રદેશ ભાજપ ગૌસંવધન સેલના સંયોજક રહી ચુકયા છે. મૂળ કાંકરેજ તાલુકાના ઉંબરી ગામના વતની છે. સેવાકીય ક્ષેત્રે તેમનું મોટુ યોગદાન છે. તેઓ દ્વારકાધીશના પરમ ભકત છે.
મો.૯૯રપ૦ ૦૪૩ર૦ કાકરેજ
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
