હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 1st June 2026
સ્ટેટ સોશ્યલ વેલ્ફેર બોર્ડના ચેરમેન મહેશ જાનીનો જન્મદિન
રાજકોટના પૂર્વ પ્રાદેશીક નગરપાલીકા કમિશનર

રાજકોટઃ નગરપાલીકાઓના રાજકોટ ક્ષેત્રના પ્રાદેશીક કમિશનર પદેથી બદલી પામેલા શ્રી મહેશ એસ.જાનીનો જન્મ તા.૧ જુન ૧૯૬૭ના દિવસે થયેલ. આજે ૬૦ માં આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. સેલટેક્ષ કેડરમાંથી આઇ.એ.એસ. કેડરમાં આવેલા છે. સેલટેક્ષના કાર્યકાળમાં ગોંડલ અને રાજકોટમાં ફરજ બજાવી ચુકયા છે. બનાસકાંઠામાં સટલીમેન્ટરી મદદનીશ કલેકટર અને રાજકોટમાં કાર્યકારી નાયબ મ્યુનીસીપલ કમિશનર તરીકે રહી ચુકયા છે. સરકારે તેમને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળના ગુજરાત સમાજ કલ્યાણ બોર્ડના ચેરમેન તરીકે નવી નિમણુંક આપી છે.
મો. ૯૦૧૬૬ ર૪૯ર૩ ગાંધીનગર.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
