<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

સંતરામપુરના ધારાસભ્‍ય પૂર્વ મંત્રી કુબેરભાઇ ડીંડોરનો જન્‍મદિન

 

રાજકોટઃ રાજયના ભૂતપૂર્વ કેબીનેટ મંત્રી ડો.કુબેરભાઇ એમ. ડીંડોરનો જન્‍મ ૧૯૭૦ના વર્ષની તા.૧ જુને થયેલ આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મહીસાગર જિલ્લાના સંતરામપુર મતક્ષેત્રમાંથી ભાજપના ધારાસભ્‍ય તરીકે ચુંટાયા છે. તેઓ પ્રાથમિક માધ્‍યમિક અને પ્રોૈઢ શિક્ષણ આદિજાતી વિભાગના મંત્રી રહી ચૂકયા છે. મો.૯૮૭૯૭ ૨૩૭૯૪ ગાંધીનગર

(11:33 AM IST)