હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 1st June 2026
કેશોદના પત્રકાર દવેનો જન્મદિવસ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૧: પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના જૂનાગઢમાં પત્રકાર તરીકે કામ કરીને પ્રજાના અનેક પ્રશ્નો ને વાચા આપી આગવી ઇમેજ ઉભી કરનાર કેશોદ પ્રિન્ટ મીડિયા પત્રકાર સંઘના પ્રમુખ પ્રકાશભાઇ દવેનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે રાજકીય, સામાજિક આગેવાનો તથા સ્નેહી સંબંધીઓ તરફથી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
