તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
જુનાગઢના પૂર્વનગર સેવક ભુપત ભાનુશાલીનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨: જુનાગઢ વોર્ડ નં.૧ના પૂર્વ નગરસેવક ભુપતભાઇ એસ. ભાનુશાલીનો આજે જન્મદિવસ છે.
સાધુ સંતો માટે સદા આદરભાવ ધરાવનાર પ્રકૃતિપ્રેમી અને ગિરનારની ગોદમાં દોલતપરા ચોકડી નજીક રાઘવ ફાર્મ ધરાવતા ગિરનારી જીવ પ્રખર સનાતની શિવ ભકત અને બહોળો ચાહક વર્ગ ધરાવે છે.
(મો.નં.૯૮૯૮૫ ૨૫૧૦૦).
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
