હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 3rd June 2026
અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિંયાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના અધિક વિકાસ કમિશનર ડો. ગૌરવ દહિયાનો જન્મ તા. ૩ જુન ૧૯૮૪ ના દિવસે થયેલ. આજે ૪૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ હરિયાણાના વતની અને ર૦૧૦ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
શ્રી ગૌરવ દહિયા ભુતકાળમાં ખંભાળિયામાં મદદનિશ કલેકટર, પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય મિશનના નિયામક, સામાન્ય વહીવટ વિભાગના સંયુકત સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૪૦૭પ
મો. ૯૯૭૮૪ ૧૦૫૬૧ ગાંધીનગર
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
