<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

ગોંડલ શહેર ભાજપના મહામંત્રી જેકીભાઈ પરમારનો જન્‍મદિવસ

ગોંડલ,તા.૫: વિશ્વ પર્યાવરણ દિવસ ને ૫/૬/૧૯૮૮ ના જન્‍મેલા એવા ગોંડલ શહેર ભાજપ ના મહામંત્રી જેકીભાઈ પરમાર નો આજે જન્‍મદિવસ છે જાહેર જીવન ના સંસ્‍કારો ગળથુથીમાં મળ્‍યા હોય એમ નાની ઉંમરથી જ રાજકારણમાં પ્રવેશી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયા હતા ગોંડલ શહેર યુવા ભાજપમાં મંત્રી તરીકે કાર્ય પદ્ધતિ શરૂ કરી બાદમાં યુવા ભાજપના ઉપપ્રમુખ ને ત્‍યારબાદ યુવા ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી મા અસરકારક કામગીરી કરવા બદલ મોવડી મંડળ જેકીભાઈ ની ગોંડલ શહેર ભાજપ ના મહામંત્રી તરીકે નિમણૂક કરી યુવા શક્‍તિ ગ્રુપ સાથે જોડાય અનેક સેવાકીય કાર્યો કર્યા છે તો આજે જન્‍મદિવસનિમિત્તે ધારાસભ્‍ય ગીતાબા જયરાજાસિહ જાડેજા. યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા. ભાજપના વરિષ્ઠ નેતા અશોકભાઈ પીપળીયા.શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા. પૂર્વ પ્રમુખ ઉપેન્‍દ્રસિહ ચુડાસમા સહિતના કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્‍છા પાઠવવામાં આવી છે.

(3:37 PM IST)