તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનો સ્વર્ણીમ જયંતી વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ નવસારી જીલ્લાના વાંસદા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અનંત હસમુખભાઇ પટેલનો જન્મ તા. ૬ જુન ૧૯૭૭ના દિવસે થયેલ. આજે પ૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેઓ વ્યવસાયીક દ્રષ્ટિએ શૈક્ષણીક અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. તેઓ અગાઉ વાંસદા તાલુકા પંચાયતમાં પ્રમુખ તેમજ પ્રદેશ કોંગ્રેસ યુવા મોરચાના મંત્રી પદે રહી ચુકયા છે. ધારાસભ્ય તરીકે બીજી વખત ચુંટાયા છે.
મો. ૯૪ર૬પ ૯૦૬૪૬, મુ.ઉનાઇ (વાંસદા)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
