તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઇ ગડારાનો જન્મદિન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા. ૬ : ટંકારા તાલુકા ભાજપના કર્મનિષ્ઠ પ્રમુખ દિનેશભાઈ ગડારાનો આજે જન્મદિવસ છે. સંગઠનને મજબૂત બનાવવા અને જનસેવાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા દિનેશભાઈને જન્મદિવસ નિમિત્તે ભાજપ પરિવાર, કાર્યકરો, શુભેચ્છકો અને નાગરિકો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
સરળ સ્વભાવ, સૌને સાથે લઈને ચાલવાની કુનેહ અને પ્રજાના પ્ર‘ોને વાચા આપવાની તેમની કાર્યશૈલી સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. ટંકારા તાલુકામાં ભાજપ સંગઠનને વધુ સુદ્રઢ બનાવવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.
દિનેશભાઈને નિરામય આરોગ્ય, દીર્ઘાયુ અને ઉત્તરોત્તર પ્રગતિ પ્રદાન કરે. તેમની નેતળત્વ શક્તિથી ટંકારા તાલુકા ભાજપ સંગઠન અને સમગ્ર પંથક વધુ વિકાસના શિખરો સર કરે તેવી મંગલકામના વ્યકત કરવામાં આવી રહી છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
