News of Saturday, 6th June 2026
જુનાગઢ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા મનન અભાણીનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૬: જુનાગઢ મહાનગરપાલિકાના શાશક પક્ષના નેતા મનનભાઇ અભાણીનો આજે જન્મદિવસ છે.
પ્રજાના પ્રશ્ને હંમેશા જાગૃત રહેતા અને ભાજપના સનિષ્ઠ પ્રમાણિક કાર્યકર્તા એવા મનનભાઇને જન્મદિન નિમીતે મો.નં. ૯૯૦૯૭ ૯૧૫૪૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
