તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 8th June 2026
સાવરકુંડલાના સામાજિક અને રાજકીય ક્ષેત્રે સંકળાયેલા રફીક જાદવને ૩૮મું બેઠું

સાવરકુંડલાઃ તા.૮, સામાજિક અને રાજકીય ક્ષેત્રે અગ્રેસર રફીક મુસ્તકભાઈ જાદવનોઆજે જન્મ દિવસ છે તેમણે૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮માં વર્ષ મા પ્રવેશ કર્યો છે. પૂર્વ કાઉન્સિલર મુસ્તાકભાઈ જાદવ નો દીકરો અને યુવા કોંગ્રેસ ના અગ્રણી રફીક જાદવ નાની ઉંમરમાં મોટું નામ મેળવનાર સેવાકીય પ્રવળતિ ગરીબો લક્ષી કે આયુષ્યમાન કાર્ડ મતદાર યાદી ના કાર્યક્રર્મ હોય મેડિકલ કેમ્પ હોય વિગેરે પ્રકાર ની સેવાકીય કાર્યો કરવા માં હંમેશા અગ્રેસર રહ્યા છે ગત નગર પાલિકા ની ચૂંટણી વોર્ડ નબર ૧ કોંગ્રેસ માંથી લડ્યા હતા અને સારા મતો મેળવી ભાજપ ને હંફાવી દીધા હતા યુવાનો નો મોટુ ગ્રુપ ધરાવે છે લોકો ના કામ માટે અડધી રાત નો હોકારો કહેવાઈ છે (મો. નં. ૯૭૧૪૧ ૪૪૭૭૧)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
