News of Monday, 8th June 2026
કટ્ટર સનાતની સેના પ્રમુખ હર્ષ રાવલનો આજે જન્મદિવસ

રાજકોટઃ યુવા સમાજસેવક, સનાતન ધર્મપ્રેમી અને ક્ટ્ટર સનાતની સેનાના પ્રમુખ હર્ષ પરેશભાઇ રાવલનો જન્મદિવસ છે. તેઓના સંગઠનનું કાર્યાલય ૨૧૩, ધ સ્પયર -૨, શીતલ પાર્ક ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે આવેલ છે. તેમની નિમણૂક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળમાં વિદ્યાર્થી સહ-પ્રમુખ (ઉપપ્રમુખ) તરીકે પણ કરવામાં આવી છે. ભાજપમાં યુવા સંગઠનાત્મક કાર્યોમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓના જન્મદિને તેમના મો. ૮૨૩૮૮ ૯૦૦૦૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
