<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ટંકારા ચારણ-ગઢવી સમાજના પ્રમુખ રણજીતભાઇ ગઢવીનો જન્‍મદિન

 

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા તા. ૯ :.. ટંકારા ચારણ-ગઢવી સમાજના યુવા પ્રમુખ., ટંકારા ભાજપ સંગઠનના સક્રિય કાર્યકર, ટંકારા રામ-કળષ્‍ણ જન્‍મોત્‍સવ સમિતિના સભ્‍ય તેમજ ટંકારાની સૌથી પ્રાચીન અને પ્રખ્‍યાત શ્રી નવદુર્ગા ગરબી મંડળના પ્રમુખ એવા ગઢવી રણજીત મહેશભાઈ(ભાસળીયા)નો આજ રોજ જન્‍મદિવસ છે..તેઓ નાનાથી માંડીને મોટા અને વડીલોમાં લોકપ્રિય છે, તેમના ખુબ બહોળા પ્રમાણમાં મિત્રો હોય આજ બધા તેમને જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. સેવાના અને ધાર્મિક કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા તેઓ હાલમાં તેઓ શ્રી જુના સમઢિયાળા(ગંગા સતી-પાનબાઈનુ) ગામમાં પ્રાથમિક શાળાના સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે

(11:33 AM IST)