<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

જૂનાગઢના ડો.રાહુલભાઇ પંડયાનો આજે જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૯: સેવા ભાવિ ડોકટર તરીકેની છાપ ધરાવતા અને કોઇ પણ દર્દીને ફકત એમની સાથેની વાતચીત દ્વારા જ અડધા સાજા થઇ ગયા હોય એવી નામના ધરાવતા

ડો. રાહુલભાઇ એ પંડયાનો આજે જન્‍મદિવસ નિમિતે અનેક નામી અનામી સેવાકીય સંસ્‍થાઓ તેમજ દર્દી નારાયણ તરફથી તેમના મો. ૯૫૫૮૬ ૧૩૩૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(12:20 PM IST)