<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

જૂનાગઢઃ હરિૐ વૃધ્‍ધાશ્રમના જોષી બાપાનો આજે જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૦: શ્રી રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્‍યલ ગ્રુપ રાજકોટ દ્વારા સમાજના સંત અને નિરાધાર વળદ્ધોના પાલનહાર પૂજ્‍ય શ્રી જોષી બાપાનો આજે જન્‍મદિન છે.

શ્રી જોષી બાપા હરિ ૐ વળદ્ધાશ્રમ જેતપુર-નવગાઢ અને હરિ ૐ વળદ્ધાશ્રમ અલિયાબાડાના સ્‍થાપક અને સંચાલક છે. સમાજના દરેક કાર્યમાં આર્થિક યોગદાન આપનાર અને નિરાધાર વળદ્ધ માતા-પિતાના પાલનહાર તરીકે તેઓ જાણીતા છે. તેમને ઈશ્વરીય સેવક અને સમાજ માટે પ્રેરણારૂપ વ્‍યક્‍તિત્‍વ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી રાજગોર બ્રાહ્મ ણ યુવા સોશ્‍યલ ગ્રુપ રાજકોટે જણાવ્‍યું કે, આજે તારીખ ૧૦-૦૫-૨૦૨૬ના રોજ પૂજ્‍ય શ્રી જોષી બાપાનો જન્‍મદિન છે. શ્રી જોષી બાપા કાલુભાઇ જોશીનો મો. ૯૪૨૬૯ ૦૦૩૬૩ છે

(1:38 PM IST)