<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ભાવનગર જમીન દફતરના નાયબ નિયામક આર.એસ.ઠુમરનો જન્‍મદિન

 

રાજકોટ : ભાવનગર ખાતે લેન્‍ડ રેકોર્ડઝની વિભાગીય કચેરીમાં નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટરશ્રી આર.એસ.ઠુમરનો જન્‍મ તા.૧૧ જુન ૧૯૭૪ના દિવસે થયેલ. આજે  પર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભુતકાળમાં વડોદરા અને લાઠી (અમરેલી)માં પ્રાંત અધિકારી રાજકોટ જીલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે.

(11:34 AM IST)