News of Thursday, 11th June 2026
યુવા એડવોકેટ વિજય દેસાઈનો આજે જન્મ દિવસ

રાજકોટઃ યુવા એડવોકેટ વિજય દેસાઈનો આજે જન્મદિવસ છે. તેઓ જીવન યાત્રાના ૩૦વર્ષ પૂર્ણ કરીને ૩૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ બી.કોમ. એલ.એલ.બી. જેવી શૈક્ષણીક ડિગ્રીઓ મેળવેલ છે. તેઓ ગુજરાતની વિવિધ કોર્ટોમાં સિવિલ તથા રેવન્યુ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહ્યા છે. વકીલાતના ક્ષેત્રમાં સારો અનુભવ ધરાવે છે. સામાજીક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેઓએ ખુબ જ નાની ઉંમરમાં વકીલાતના ક્ષેત્રમાં બહોળો કલાયન્ટસ વર્ગ ઉભો કર્યો છે. તેઓને જન્મદિન નિમિતે તેઓ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
