News of Friday, 12th June 2026
જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજાનો જન્મદિન

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર,તા.૧૨: તાલુકા ખરીદવેચાણ સંઘ તેમજ જામજોધપુર રાજપુત સમાજના પ્રમુખ માર્કેટિંગ યાર્ડના ડાયરેકટર તેમજ અનેક અગ્રણી સંસ્થા સાથે જોડાયેલ તાલુકા ભાજપ અગ્રણી કિશોરસિંહ બને સિંહ જાડેજાનો આજરોજ તા.૧૨-૬-૨૦૨૬ના રોજ જન્મદિવસ હોય સગા સ્નેહજનો મિત્રમંડળ દ્વારા શુભેચ્છાનો ધોધ વહી રહી છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
