News of Saturday, 13th June 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીના અધ્યક્ષ ઇન્દ્રસિંહ ઝાલાનો જન્મદિવસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૩: સુરેન્દ્રનગર શહેરના ઝાલા સજુભા અને મંછાબા ના પુત્ર ઇન્દ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ અવસર છે ત્યારે ઝાલા પરિવારમાં આજે ખુશી ન અવસર છવાઈ જવા પામ્યો છે ઇન્દ્રસિંહ ઝાલા સુરેન્દ્રનગર યુનિવર્સિટીના અધ્યક્ષ છે અને સુરેન્દ્રનગર ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી યુરો કિડ્સ સારામાં સંસ્કારો સાથે સારા અભ્યાસ અને વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવા પ્રકારની એક આ સુરેન્દ્રનગરમાં શાળા પોતે ચલાવી રહ્યા છે અને પોતે ઝાલા પરિવાર મા શિક્ષણ ક્ષેત્રમાં જોડાય અને પોતાની એક રાજકીય ક્ષેત્રમાં પણ આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે આજે પરિવારમાં માતળશ્રી મનછાબા તેમજ તેમના પત્ની બા સાહેબ પુત્ર તેમજ પુત્રી બા સાહેબ તેમજ ભાઈઓમાં અનિરુદ્ધસિંહ ઝાલા વિક્રમસિંહ ઝાલા પ્રેસિડન્ટ હોટલ અધ્યક્ષ તેમજ તેમના મોટા પરિવાર દ્વારા આજે ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને તેમનું આરોગ્ય સ્વસ્થ અને શિક્ષણ નગરીમાં સદાય સારું એવું જ્ઞાન વિદ્યાર્થીઓને આપતા રહે તેવા આશીર્વાદ પરિવારજનો દ્વારા પાઠવવામાં આવ્યા હતા ત્યારે આજે વહેલી સવારથી જ તેમને શિક્ષણ ક્ષેત્રોમાંથી તેમજ રાજકીય ક્ષેત્રોમાંથી વેપારી મિત્રો સગા તોહી અને સંબંધીઓ માંથી તેમને તેમના આજના જન્મદિવસ અવસરે શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આજે સાંજ સમાચાર પરિવાર વતી સાંજ સમાચાર બ્યુરો ના ફારૂકભાઈ ચૌહાણ અને ફજલભાઈ ચૌહાણ દ્વારા પણ ઇન્દ્રસિંહ ઝાલા ને આજે તેમના જન્મદિવસ અવતર ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
